Upcoming Election News

Know more about us

Gopal Italia: વિસાવદરથી AAP ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ભર્યુ ચૂંટણી ફોર્મ | AAP | Abp Asmita |31-5-2025

Gopal Italia: વિસાવદરથી AAP ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ભર્યુ ચૂંટણી ફોર્મ | AAP | Abp Asmita |31-5-2025

Date: May 31, 2025, 8:22 am

Gopal Italia: વિસાવદરથી AAP ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ભર્યુ ચૂંટણી ફોર્મ | AAP | Abp Asmita |31-5-2025

Democracy remains a distant dream as Yunus drives Bangladesh deeper into chaos

Democracy remains a distant dream as Yunus drives Bangladesh deeper into chaos

Date: May 31, 2025, 8:15 am

It is not too late for Bangladesh to reboot its fragile democracy. But if it doesn’t act swiftly, the country may well head the way of Pakistan—into deeper chaos and prolonged military rule

Kadi Bypoll Election: કડીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈને Exlusive માહિતી, જુઓ વીડિયોમાં

Kadi Bypoll Election: કડીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈને Exlusive માહિતી, જુઓ વીડિયોમાં

Date: May 31, 2025, 6:36 am

Kadi Bypoll Election: કડીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈને Exlusive માહિતી, જુઓ વીડિયોમાંકડીમાં કોંગ્રેસ ઉમેદવારને લઈ abp અસ્મિતાની EXCLUSIVE જાણકારી આવી છે. પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને કડીથી કોંગ્રેસ ઉમેદવાર બનાવી શકે છે. કડીથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે રમેશ ચાવડાનું નામ લગભગ નિશ્ચિત છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2012માં રમેશ ચાવડા કડીના ધારાસભ્ય રહી ચૂક્યા છે. જ્યારે વર્ષ 2017માં ભાજપના કરશન સોલંકીએ તેમને હરાવ્યા હતા,સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ લગભગ રમેશ ચાવડાનું નામ નિશ્ચિત છે. રમેશ ચાવડા આજે કે કાલ સુધીમાં ફોર્મ ભરી શકે છે. ભાજપ ઉમેદવારના નામની જાહેરાત બાદ કોંગ્રેસ ઉમેદવારની જાહેરાત કરશે.ઉલ્લેખનિય છે કે, આમ આદમી પાર્ટીએ કડી બેઠક પરથી ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. કડી બેઠક પરથી આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને મેદાને ઉતાર્યા છે,ભાજપે કડી બેઠક પરથી હજુ સુધી નામની જાહેરાત કરી નથી. કડી બેઠક પર ભાજપના ત્રણ ઉમેદવારના નામ સતત ચર્ચામાં છે. કડી બેઠક પર પૂર્વ ધારાસભ્યના પુત્ર પિયુષ સોલંકી ચર્ચામાં છે તો જિલ્લા પંચાયતના સદસ્ય પ્રહલાદ પરમારનું નામ પણ રેસમાં છે. લોકગાયિકા કાજલ મહેરિયાનું નામ પણ કડી બેઠક પર ચર્ચામાં છે.

Visavadar Bypoll Election:ગોપાલ ઈટાલિયા આજે ભરશે ફોર્મ, જુઓ રોડ શો પહેલાના દ્રશ્યો

Visavadar Bypoll Election:ગોપાલ ઈટાલિયા આજે ભરશે ફોર્મ, જુઓ રોડ શો પહેલાના દ્રશ્યો

Date: May 31, 2025, 5:43 am

Visavadar Bypoll Election:ગોપાલ ઈટાલિયા આજે ભરશે ફોર્મ, જુઓ રોડ શો પહેલાના દ્રશ્યો વિસાવદરની પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા આજે ફોર્મ ભરશે.આ પહેલા વિસાવદરમાં તેમનો રોડ શો પણ યોજાશે. વિસાવદરના સરદાર પટેલ ચોક ખાતે 10 વાગ્યે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન, ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, દિલ્હી વિરોધ પક્ષના નેતા આતિશીસિંહ, ગુજરાતની આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુંદાન ગઢવી ઉપસ્થિત રહે તેવો અનુમાન છે.વિસાવદરમાં ઠેર ઠેર આમ આદમી પાર્ટીના પોસ્ટરો લગાવાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ આમ આદમી પાર્ટીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.વિસાવદરમાં સરદાર પટેલને ફુલહાર કર્યા બાદ સભાનું આયોજન છે. વિસાવદર મા રોડ શો પણ આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર કાર્યક્રમને લઇને વિસાવદર માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિસાવદર અને ભેસાણ વિસ્તારમાથી ખેડૂતો ગોપાલ ઇટાલિયા ની સભામાં પહોંચી રહ્યાં છે.

Delhi's BJP govt completes 100 days, releases ‘workbook’; CM Rekha Gupta takes dig at ‘meva khane wali sarkar’

Delhi's BJP govt completes 100 days, releases ‘workbook’; CM Rekha Gupta takes dig at ‘meva khane wali sarkar’

Date: May 31, 2025, 4:37 am

The Delhi government's workbook titled “Kam karne wali Sarkar-100 din seva ke” highlights key initiatives launched so far under Rekha Gupta's chief ministership.

Asim Munir just stole his 5th star & has nothing to show for it. It’ll make him desperate, dangerous

Asim Munir just stole his 5th star & has nothing to show for it. It’ll make him desperate, dangerous

Date: May 31, 2025, 3:02 am

Asim Munir locked up Imran Khan, had his handmaiden parliament give himself an extended tenure. But the additional jingle of that fifth star will not change facts on the ground.

Northern US Mayors Call for End to ‘Irrational’ Trade War With Canada

Northern US Mayors Call for End to ‘Irrational’ Trade War With Canada

Date: May 30, 2025, 7:35 pm

Mayors in states that border Canada are calling for an end to President Donald Trump’s trade war with the country, saying it has harmed businesses and workers in their communities and upended one of the world’s most successful economic relationships.

पंजाब में नशे के खिलाफ 'जीरो टॉलरेंस', लुधियाना उपचुनाव में होगी 'आप' की जीत : हरपाल सिंह चीमा

पंजाब में नशे के खिलाफ 'जीरो टॉलरेंस', लुधियाना उपचुनाव में होगी 'आप' की जीत : हरपाल सिंह चीमा

Date: May 30, 2025, 6:07 pm

पंजाब सरकार के कैबिनेट मंत्री हरपाल सिंह चीमा ने शुक्रवार को राज्य में अवैध शराब के धंधे और एथनॉल की तस्करी के खिलाफ सरकार की कार्रवाई की जानकारी दी

When Reservation Becomes Reverse Discrimination

When Reservation Becomes Reverse Discrimination

Date: May 30, 2025, 5:04 pm

Recounting J&K’s saga of unending appeasement as a first-hand victim The post When Reservation Becomes Reverse Discrimination appeared first on Greater Kashmir.

WhatsApp